-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Saturday, 4th May 2024
માહિએ તેના ૧૦૩ વર્ષના સુપરફેનને પોતાના ઓટોગ્રાફવાળુ આપ્યુ ટી-શર્ટ

નવી દિલ્હીઃ ચેન્નાઇએ તાજેતરમાં ટીમ ધોનીના ૧૦૩ વર્ષના ફેન રામદાસનો એક વિડિયો શેર કર્યો હતો. વિડિયોમાં રામદાસે ધોની માટેના તેના પ્રેમને વ્યકત કર્યો હતો. આ વિડીયો જોયા બાદ ધોનીએ તેના આ સુપર ફેન માટે ૧૦૩ નંબરવાળુ સ્પેશ્યલ ટી-શર્ટ બનાવી ઓટોગ્રાફ અને આભાર માનતી નોટ સાથે મોકલાવ્યું હતું. રામદાસ આ ગીફટથી ખુબ જ રોમાંચિત થઇ ગયા હતા.
બ્રિટીશ સેનાના ભૂતપૂર્વ મેમ્બર રામદાસ ૧૦૩ વર્ષની ઉંમરે પણ ચેન્નાઇની મેચ અચુક જુએ છે અને તેઓ હજી ધોનીને જ ચેન્નાઇનો કેપ્ટન માને છે. રામદાસને ક્રિકેટ જોવી ખુબ જ ગમે છે, પણ એ રમવાનો તેમને ડર લાગે છે. ટી-ર૦ ક્રિકેટ જલ્દી પુરી થઇ જતી હોવાથી એ તેમને વધુ ગમે છે.
(3:34 pm IST)