-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૫ : લોકસભા સામાન્ય ચુંટણી- 2024 અન્વયે આગામી તારીખ 07/05/2024 ના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે 77- જામનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સિનીયર સીટીઝન/ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે મદદનીશ ચુંટણી અધિકારીશ્રી અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર ગ્રામ્ય દ્વારા હેલ્પ લાઈન વોટ્સેપ નંબર 9409421703 જાહેર કરવામાં આવ્યો છે.
ઉકત હેલ્પ લાઈન નંબર પર મતદારશ્રીએ પોતાનું લોકેશન તથા બુથ નંબર અંગેની માહિતી વોટ્સેપ એપ્લિકેશન દ્વારા જાણ કરવાની રહેશે.
આ સેવા હેઠળ ફક્ત સિનીયર સીટીઝન અને દિવ્યાંગ મતદારોને તેમના સંબંધિત મતદાન મથક સુધી પીકઅપ તથા ડ્રોપની સુવિધા પુરી પાડવામાં આવશે. તેમ મદદનીશ ચુંટણી અધિકારીશ્રી, 12- જામનગર સંસદીય મતવિસ્તાર અને પ્રાંત અધિકારીશ્રી, જામનગર ગ્રામ્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.