Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

પૂર્વ અભિનેત્રી અને મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણાનો ભુજમા રોડ શો

ભુજ::સોશ્યલ મીડિયામાં સતત ચર્ચામાં રહેતાં પૂર્વ અભિનેત્રી અને મહારાષ્ટ્રના સાંસદ નવનીત રાણાએ મોરબી- કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર અર્થે આજે ભુજમાં રોડ શો કર્યો હતો. (તસ્વીર-અહેવાલ : વિનોદ ગાલા-ભુજ)

(12:13 pm IST)