-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
મતદાન પહેલા લીંબડી નજીક વન્ડર સિમેન્ટના ટાંકામાં લવાતો ૨૫.૩૯ લાખનો દારૂ ઝડપાયો
રાજસ્થાન થી ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો હોવાનો તપાસમાં ધડાકોઃ દારૂ ઘૂસાડનાર દાલુંરામ સિયાગની અટકાયત કરાઈ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૪ : સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો..ગીરીશ પંડયા નાઓએ આગામી લોકસભાની ચુંટણી અન્વયે જિલ્લામા પ્રોહી/જુગારની બદી સપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી બી.એલ.રાયજાદા I/C પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય, જે અન્વયે સુરેન્દ્રનગર જીલ્લામાં પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી,અમુક વાહનોમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય જેથી હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન આપતા એલ.સી.બી.ટીમ દ્વારા લીંબડી પો.સ્ટે.વિસ્તારમાં નેશનલ હાઇવે રોડ ઉપર સિમેન્ટના ટાંકામાં ટ્રકમાં છુપાવીને લઈ જવાતો ઇંગ્લીશ દારૂ સાથે ટૂંક નો ચાલકને ઝડપી લીધેલ.
અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ (૧) ગ્રીન લેબલ એક્ષ્પોર્ટ સ્પેસીયલ ધ રીચ બ્લેન્ડ વ્હિસ્કી બોટલ નંગ.૪૭૬ કી.રૂ.૧,૬૧,૮૪૦/- (૨) ઓફીસર ચોઇસ કલાસિક વ્હિસ્કીની બોટલ નંગ.૩૭૮૦ કી.રૂ.૧૩,૨૩,૦૦૦/-(૩) વ્હાઇટ લેસ વોડકા ઓરેજ ફલેવર બોટલ નંગ.૬૬૫૫ કી.રૂ.૬,૬૫,૫૦૦/-(૪) કીગફીશર સુપર સ્ટ્રોગ પ્રીમીયમ બીયર ટીન નંગ ૩૫૦૯ કી.રૂ.૩,૫૦,૯૦૦/- એમ કુલ ઇંગ્લીશ દારૂ કી.રૂ.૨૫,૦૧,૨૪૦/- તથા મોબાઇલ ફોન ન.૦૧ કી.રૂ.૧૦,૦૦૦/- તથા ટ્રક RI-૦૯-GD-૦૯૫૦ કી.રૂ.૧૨,૦૦,૦૦૦/- (બાર લાખ) તથા રોકડ રૂપીયા ૨૮,૦૦૦/- એમ મળી કુલ કી.રૂ.૩૭,૩૯,૨૪૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડી તમામ મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
એ.એસ.આઇ.આર.જી.ઝાલા તથા એમ. આર. રાજપરા તથા પો.હેડ કોન્સ વિજયસિંહ પ્રવિણસિંહ પરમાર તથા પો.કોન્સ.ગોપાલસિંહ કનકસિંહ ઝાલા તથા પો.કોન્સ.ભરતભાઇ અરજણભાઇ સભાડ તથા પો.કોન્સ.મેહુલભાઇ બુધાભાઇ મકવાણા એ રીતેની ટીમ દ્વારા કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપી દાલુરામ સ.ઓફ ભુરારામ મેસારામ સીયાગ જાતેજાટ ઉ.વ.૩૩ ધંધો-ડ્રાઈવિંગ રહે-જૈતાનીયો કી ઢાણી નોખ તા.જી.બાડમેર રાજ્ય રાજસ્થાન ૩૪૪૦૦૧ થાના સુંદર બાડમેર છે.