Gujarati News

Gujarati News

પરેશ ધાનાણીના સમર્થનમાં પ્રબુધ્ધ કોંગ્રેસી શ્રેષ્ઠીઓ એકત્રીત થયા: પરેશ ધાનાણી જેવા પવિત્ર અને નિખાલસ ઉમેદવાર રાજકોટને મળ્યા છે તે આપણા માટે ગૌરવની બાબત છેઃ ડો.નિશાંત ચોટાઇ : ઉમેદવારના બાયોડેટાનુ મૂલ્યાંકન કરી જો આપને એમ લાગે કે પરેશ ધાનાણીને ચુટવા લાયક છે, તો મને મત આપવા બે હાથ જોડીને વિનંતી કરૂ છુઃ પરેશ ધાનાણી : એક મંચ ઉપર વિપુલ સંખ્યામા પ્રબુઘ્ધ સમાજ શ્રેષ્ઠીઓ અને કોંગે્રસી વિચારધારકો એકત્રીત થયા તેનાથી કોંગે્રસ વધુ તાકતવર બની છેઃ ત્રીશાંત ચોટાઇ : જીએસટી લાગુ કરવામા અનેક વખત સંશોધનો કરવામા આવેલ હોવા છતા વેપારીઓની પરેશાની અને ચિંતામા કોઇ ઘટાડો જોવા મળેલ નથીઃ –ડો. હેમાંગભાઇ વસાવડા : લોકોને સ્વમાનભર જીવવા માટે રોજીરોટીની જરૂર છે ત્યારે સરકાર રામરોટી પીરસી રહી છે તે નિષ્ફળ શાસનની નિશાની છેઃ –પ્રદિપભાઇ ત્રેવેદી : રાજકોટ મ્યુનિસીપાલ કોર્પોરેશન ભ્રષ્ટાચારનો પર્યાય બની રહૃાો છે. કોઇપણ કામ વિનામૂલ્યે થતા નથી તેવો ગણગણાટ સરાજાહેર જનતા કરી રહી છેઃઅતુલ રાજાણી : જે રીતે સુરત, ઇન્દોરમા કોંગે્રસના ઉમેદવારોને શાસનના જોરે મજબુર કરી ચુંટણી એકતરફ કરેલ છે તે લોકશાહીના મૂલ્યનુ હનન સમાન કૃત્યઃ રવી ગોગીયા : ઉભયપક્ષે આદીવાસીઓ અને ખેડુતોની મિલ્કતોને પી.પી.પી. યોજનાના બહાને આંચકીને ખાસ વર્ગને ફાળવવાના કિસ્સાઓ દિન પ્રતિદીન વધતા જાય છે તે ચિંતાનો વિષય છે : ઇન્દ્રનીલ રાજયગુરૂ : કોંગે્રસના શાસન દરમ્યાન થયેલા વિકાસના કાર્યો આજે પણ ઉડીને આંખે વળગે તેવા અદ્વિતીય અને સરાહનીય થયા છેઃ પિયુષભાઇ મહેતા : દેશમા કોમી એકતા, ભાઇચારાને ઉત્ત્।ેજન આપવા માટે કોંગે્રસ એકમાત્ર વિકલ્પ છે. વિકાસ એકતા અને ભાઇચારા ઉપર આધારીત હોય છેઃ બી.બી. ગોગીયા : મઘ્યમ વર્ગ શિક્ષણની તોતિંગ ફી ભરવામા અસમર્થ થતો જતો હોવાથી તેમના બાળકો ઉત્ત્।મ અને ઉચ્ચ કક્ષાના શિક્ષણથી વંચિત થતા જાય છેઃ અનામિકભાઇ શાહ : ભાજપ શાસનના બેરોજગારી, ગરીબી, મોંઘવારી, ખોટી ગેરન્ટીઓ,સહિતના અનેક મુદાઓ ઉજાગર કરી કોંગે્રસની તરફેણમા મતદાન કરવા આહવાન કર્યુ હતુઃ અનિત સિંઘ access_time 5:16 pm IST