-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Sunday, 5th May 2024
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત
ઇલેક્શન બંદોબસ્તમાં 1 ADG,1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI,1222 પોલીસ જવાનો ,1374 હોમગાર્ડ જવાનો, 4 કંપનીના (આશરે 500) CRPF જવાનો નો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાશે

રાજકોટ :રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'ચકલું પણ ન ફરકે' તેવો "અભેદ" બંદોબસ્ત ગોઠવાશે
7 મે ના શાંતિપૂર્ણ માહોલમાં "નિર્ભય પણે" મતદાન કરી શકાય એ માટે શહેર પોલીસ દ્વારા મતદાન બુથ પોલીસ છાવણીમાં ફેરવાશે
ઇલેક્શન બંદોબસ્તમાં 1 ADG,1 DIG, 4 SP, 8 DySP, 26 PI, 65 PSI,1222 પોલીસ જવાનો ,1374 હોમગાર્ડ જવાનો, 4 કંપનીના (આશરે 500) CRPF જવાનો નો રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્ત ગોઠવાશે
500 બિલ્ડીંગ-1200 મતદાન મથક નો આવતી કાલ સાંજ થી કબજો પોલીસ ફોર્સ સંભાળી લેશે
(11:57 pm IST)