-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST

કેન્દ્રના મંત્રાલયોમાં ૧૦ લાખ સાથે દેશભરમાં સરકારી ઓફિસોમાં ૬૦ લાખ જગ્યાઓ ખાલી: બ્યુરોક્રેસી માટે ગુજરાતમાં જે ચીમનભાઇ પટેલે કર્યું હતું તેવું પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહે કર્યું છે : ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ જિલ્લા વહીવટી : તંત્રના વડા તરીકે પ્રમોટી IAS ઓફિસર નિમાયા છે : બાબુ થી નેતા બનેલા એકે શર્મા હવે ઉત્ત્।રપ્રદેશના જિલ્લા ફરીને ભાજપના કાર્યકરોને શિક્ષણ આપે છે access_time 11:44 am IST
વિજય રૂપાણીનું શાસન ૧૮૨૫ દિવસની નજીક; સત્તાના ૫ વર્ષ પૂર્ણ કરનારા ચોથા મુખ્યપ્રધાન: ગુજરાતના રાજકારણમાં હિતેન્દ્ર દેસાઇ, માધવસિંહ સોલંકી અને નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે : રૂપાણીએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો રેકોર્ડ તોડી નાંખ્યો, ૭મી ઓગષ્ટે તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે : સૌથી ઓછું ૧૨૮ દિવસનું શાસન દિલીપ પરીખે કર્યું છે, મોદીનો અણનમ ૪૬૧૦ દિવસનો ભવ્ય રેકોર્ડ access_time 10:04 am IST
કૃષ્ણનું રૂપ અને મોટી આંખો જોઇને નારદ મુનિએ કહ્યું, તમારૃં આ રૂપ લોકોને બતાવો: અમદાવાદની રથયાત્રા ૧૪૩ વર્ષથી નિકળે છે, જે જગન્નાથપુરી પછીની બીજી સૌથી જૂની રથયાત્રા છે : અમદાવાદની યાત્રાની લંબાઇ ૧૪ કિલોમીટર છે પરંતુ ગાંધીનગરની યાત્રાની લંબાઇ ૩૧ કિલોમીટર છે : માત્ર ભારતમાં જ નહીં વિદેશોમાં પણ રથયાત્રાનું મહત્વ, પુરાણોમાં પણ અદ્દભૂત રથયાત્રાનો ઉલ્લેખ છે access_time 11:05 am IST
કલેકટર પોઝિટીવ વિચારે પણ તેમનો સ્ટાફ નેગેટીવ હોય તો CMનો ઉપદેશ વ્યર્થ જશે: ગુજરાતમાં નાના વેપારીઓનું બિઝનેસ પરિવર્તન, કોરોનાએ ઓરિજનલ બિઝનેસ છોડાવી દીધો છે : સાત વર્ષમાં મોંઘવારીનો માર છતાં કહેવાય છે અચ્છે દિન...: ૨૦૧૪ સામે ૨૦૨૧ની સ્થિતિ વણસી છે : સિસ્ટમ ઓનલાઇન થાય તો સરકારી ફાઇલ કેટલા સમયથી કયાં પડી રહી છે તેની ખબર પડી જાય access_time 10:12 am IST
મહાત્મા ગાંધી અને સરદાર સ્ટાર કલ્ચરમાં ફીટઃ ગાંધીનગર પછી કેવડિયામાં સ્ટાર હોટલ બનશે: કોર્પોરેટ કર્મયોગી : કેન્દ્રમાં બ્યુરોક્રેસીની ક્ષમતા વધારવા માટે એચઆર કન્સલ્ટન્સી ફર્મ રોકવા નિર્ણય : કરપ્ટ અને વિઝિલન્સ તપાસ ચાલતી હોય તેવા IAS અને IPS અધિકારીઓની ફાઇલ પર રેડ ટેગ લાગશે : બાબુઓની કાર્યશકિત વધારવા માટે કેન્દ્ર સરકાર એચઆર કન્સલ્ટન્સી એજન્સીનો પ્રયોગ શરૂ કરશે access_time 10:18 am IST
‘યોગઃ કર્મસુ કૌશલમ્' : માત્ર હિન્દુ અને બૌદ્ધ જ નહીં ઇસ્લામ ધર્મમાં પણ યોગનો પ્રભાવ: જૂનાગઢના નયન વૈશ્વવની યોગ, સંગીત અને આયુર્વેદના સમન્વયથી રોગ સામે રાગની થેરાપી : કહેવાય છે કે જૂના યોગનો જયાં અંત આવે છે ત્યાં શ્રી અરવિંદના પૂર્ણયોગનો પ્રારંભ થાય છે : યોગ દિવસ ઉજવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને વિશ્વના ૧૯૩ દેશોએ સંમતિ આપી હતી access_time 12:09 pm IST
સરકારના મહેસૂલ વિભાગમાં સુધારા થયાં છે પણ શહેરી વિકાસમાં હજી ભ્રષ્ટાચાર અડીખમ: અન્નદાતા ખેડૂત ભેળસેળ કરતો નથી પરંતુ વેપારીઓ ઉંચા દામ માટે હિન કક્ષાએ જતા હોય છે : ગુજરાતી અને હિન્દીનું કોકટેલ : ગુજરાતના રાજનેતાઓને : હિન્દી મિડીયમના કલાસ કરાવવા જોઇએ : દેશના પ્રાઇમ મિનિસ્ટર કોઇ ભૂલ કરે તો દેશનો નાનામાં નાનો વ્યકિત પણ તેમની ટીકા કરી શકે છે access_time 4:54 pm IST
ગુજરાત કોંગ્રેસમાં પરિવર્તનનો પવન ફૂંકાશેઃ ત્રણ મહત્વની પોસ્ટ પર નવી નિયુકિત કરાશે: access_time 10:06 am IST
અંબિકાપુરના કમિશનરનું ગારબેજ કાફે જયાં પ્લાસ્ટીક લઇને ભોજન વિનામૂલ્યે અપાય છે: સરકારી વિભાગોને સૂચના અપાઇ છે કે ભરતીની પ્રક્રિયા માત્ર ઓજસ પ્લેટફોર્મ પર કરવાની છે : વૃક્ષોને બચાવવાનું કામ રાજા-મહારાજા કરતા હતા, અત્યારના શાસકો તો વૃક્ષછેદનમાં માહિર છે : લોકડાઉનમાં પોલીસ ઓફિસરે દુકાન ખોલવા દીધી નહીં, પણ જરૂરિયાતના રૂપિયા આપી દીધા access_time 3:43 pm IST
બાંગ્લાદેશના 'ભોલા'એ ત્રણ લાખ લોકોનો ભોગ લીધો હતો, ગુજરાતને કંડલાની બરબાદી યાદ છે: વાવાઝોડાંના નામ પણ ખૂબસુરત હોય છે જેવાં કે કયાર, પ્રિયા, બુલબુલ, કેટરિના, પેયતી, મોરાઃ ભારતે વાવાઝોડાંને અગ્નિ, બિજલી, જલ, મહેર, મેધ, સાગર અને આકાશ જેવાં નામ આપ્યાં છેઃ ગુજરાતના માથે 'તૌકતે' વાવાઝોડાંનું મહાસંકટ, રાજયની સાથે ભારત સરકારની પણ નજર છે access_time 12:01 pm IST
ગુજરાતમાં શહેરોના ભણેલાં કરતાં ગામડાના અબોધ હોંશીયાર, કોરોના સંક્રમણને હંફાવે છે: એક ખેડૂતે ૧૫ વર્ષની મહેનત પછી એવો આંબો વાવ્યો છે કે જેની કેરી બારેમાસ ખાવા મળે છે : ૧૫.૭૫ કરોડ લોકો કોરોના સંક્રમિત : ભારત વિશ્વમાં બીજા ક્રમે, ગુજરાત સમગ્ર દેશમાં ૧૧માં ક્રમે : દર મહિને ગુજરાત સહિતના રાજયોમાં પ્રતિ ૧૦ વ્યકિતએ ચાર લોકો પોતાની નોકરી ગુમાવે છે access_time 10:27 am IST
ગુજરાતમાં શહેરોના ભણેલાં કરતાં ગામડાના અબોધ હોંશીયાર, કોરોના સંક્રમણને હંફાવે છે: એક ખેડૂતે ૧૫ વર્ષની મહેનત પછી એવો આંબો વાવ્યો છે કે જેની કેરી બારેમાસ ખાવા મળે છે : ૧૫.૭૫ કરોડ લોકો કોરોના સંક્રમિત : ભારત વિશ્વમાં બીજા ક્રમે, ગુજરાત સમગ્ર દેશમાં ૧૧માં ક્રમે : દર મહિને ગુજરાત સહિતના રાજયોમાં પ્રતિ ૧૦ વ્યકિતએ ચાર લોકો પોતાની નોકરી ગુમાવે છે access_time 9:47 am IST
વહીવટી તંત્રમાં ફેરબદલને કોરોનાનું ગ્રહણઃ રૂપાણી લોકોના આરોગ્યની સુવિધામાં વ્યસ્ત: અનાજ પડીકે, પાણી કિરાણામાં મળશે, રોગચાળો ફેલાશે : જૈન મુનિની ભવિષ્યવાણી વાયરલ : ગુજરાતનું તીખું મરચું મોળું બન્યું છતાં આવક તરબતર, આંધ્રપ્રદેશનું મરચું ગુજરાત લાવો : માટી કે જમીન વિના થતી ખેતી— હાઇડ્રોપોનિક પદ્ઘતિ એ કીચન ગાર્ડનમાં આશાનું કિરણ છે access_time 3:08 pm IST
સરકારી જોબમાં ગિફટ, રાજકારણ, પ્રલોભન અને સ્નેહીને નોકરીની ભલામણ પ્રતિબંધિત: નિયત રકમથી વધુની ખરીદી કરી હોય તો વિભાગને જાણ કરવી, ત્રાહિત પાસેથી નાણાં નિશેષ : મહિલા કર્મચારીની સતામણી ના કરો, સટ્ટો રમો નહીં, ઉછીનું આપો કે લો નહીં, દહેજ લેવું નહીં : રાજય સેવા વર્તણૂક નિયમો ૧૯૭૧માં વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના અધિકારી-કર્મચારી માટે આદેશ access_time 10:51 am IST
'નીર છે તો નૂર છે બાકી દુનિયા ધૂળ છે' : ૧૫ વર્ષમાં ૩૦ ટકા જળ સમાપ્ત થઇ જશે: ભારત અને ગુજરાતમાં ૧૦ પૈકી બે વ્યકિતને પીવા માટે સ્વચ્છ પાણી મળી શકતું નથી : પૃથ્વીની સપાટીના ૭૧ ટકા ભાગ પર પાણી છે પરંતુ તેનો ૯૭.૨ ટકા હિસ્સો સમુદ્રમાં છે : ગુજરાતમાં બોરવેલ અનિયંત્રિત પરંતુ નર્મદાજળ ૫૦ ટકા વિસ્તારની તરસ છીપાવે છે access_time 9:54 am IST