Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024
અવસાન નોંધ

સુશીલાબેન મહેતા

રાજકોટઃ જુનાગઢ નિવાસી મોઢ માંડલીયા સુશીલાબેન નટવરલાલ મહેતા (ઉ.વ.૮૦) તે નટવરલાલ અમૃતલાલ મહેતાના ધર્મપત્‍ની તથા દિલીપભાઇ તથા ચેતનાબેન શાહના માતુશ્રી તથા કેવલભાઇના દાદી તા.૩ ને શુક્રવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.૪ શનિવાર સાંજે પઃ૩૦ થી ૭ કલાકે શ્રી ઇન્‍દ્રેશ્વર મહાદેવ મંદિર, ન્‍યુ બેસ્‍ટ ઇંગ્‍લીશ સ્‍કુલ પાસે પોસ્‍ટલ સોસાયટી જુનાગઢ ખાતે રાખેલ છે.

વસંતભાઇ કલોલા

રાજકોટઃ કલોલા વસંતભાઇ વીરજીભાઇ (ઉ.વ.૫૭) તે સ્‍વ. જયસુખભાઇ, સ્‍વ.સુરેશભાઇના ભાઇ તેમજ દિપકભાઇ ભાવેશભાઇ તુષારભાઇ ના પિતાશ્રી તેમજ દેવાંગભાઇ ના કાકા તથા પ્રતિકભાઇ ના મોટાબાપુનું અવસાન તા.૩ રોજ થયેલ છે. બેસણું તા.૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્‍થાને રાખેલ છે. હરીપાર્ક, જાજર સિનેમા પાછળ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે વાંકાનેર. મો.દિપકભાઇ ૭૬૦૦૩ ૪૫૦૦૭.

છગનભાઇ હાંસલીયા

ગોંડલઃ છગનભાઇ નરશીભાઇ હાંસલીયા(ઉ.વ.૯૦) તે સતીષભાઇના પિતાશ્રી બીરેનભાઇ, રાજભાઇ, પ્રિન્‍સના દાદાજીનું તા.૩ શુક્રવારના રોજ અવસાન થયેલછે. ગોંડલ બેસણું તા.૪ શનીવાર સવારે ૮ થી ૧૦ કલાકે ડેકોરા સીટી, ગુંદાળા રોડ તથા મહુવા બેસણું તા.૬ સોમવાર સવારે ૮ થી ૧૦ કલાકે સતીષભાઇના નિવાસસ્‍થાને, રાધે શ્‍યામ પાર્ક મહુવા મુકામે રાખેલ છે

વિજયાબેન પંડયા

રાજકોટ :.. ગોંડલ નિવાસી ઔદીચ્‍ચ ખરેડી બ્રાહ્મણ સ્‍વ. દયાશંકર જગજીવન પંડયાના ધર્મપત્‍ની વિજયાબેન (ઉ.વ.૮૭) તે ચંદ્રકાંતભાઇ પંડયા રાજકોટ અને સ્‍વ. હરસુખભાઇ પંડયા રાજકોટના કાકી તથા શ્રી રમણીકભાઇ, સ્‍વ. હરસુખભાઇ, રસીકભાઇ, વિનુભાઇ તથા સ્‍વ. ધીરૂભાઇના બેન તથા તરૂબેન રાજકોટના મોટાબેનનું તા. ૩૦ ના અવસાન થયેલ છે.  લૌકીક પ્રથા બંધ છે.

રાજકોટઃ જુનાગઢ નિવાસી મોઢ માંડલીયા સુશીલાબેન નટવરલાલ મહેતા (ઉ.વ.૮૦) તે નટવરલાલ અમૃતલાલ મહેતાના ધર્મપત્ની તથા દિલીપભાઇ તથા ચેતનાબેન શાહના માતુશ્રી તથા કેવલભાઇના દાદી તા.૩ ને શુક્રવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદગતની પ્રાર્થનાસભા તા.૪ શનિવાર સાંજે પઃ૩૦ થી ૭ કલાકે શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, ન્યુ બેસ્ટ ઇંગ્લીશ સ્કુલ પાસે પોસ્ટલ સોસાયટી જુનાગઢ ખાતે રાખેલ છે.

વસંતભાઇ કલોલા

રાજકોટઃ કલોલા વસંતભાઇ વીરજીભાઇ (ઉ.વ.૫૭) તે સ્વ. જયસુખભાઇ, સ્વ.સુરેશભાઇના ભાઇ તેમજ દિપકભાઇ ભાવેશભાઇ તુષારભાઇ ના પિતાશ્રી તેમજ દેવાંગભાઇ ના કાકા તથા પ્રતિકભાઇ ના મોટાબાપુનું અવસાન તા.૩ રોજ થયેલ છે. બેસણું તા.૬ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને રાખેલ છે. હરીપાર્ક, જાજર સિનેમા પાછળ વાંકાનેર મોરબી નેશનલ હાઇવે વાંકાનેર. મો.દિપકભાઇ ૭૬૦૦૩ ૪૫૦૦૭.

જયસુખભાઇ ખંધડીયા

રાજકોટ : સ્વ,મગનલાલ પોપટલાલ. ખંધડીયા ના પુત્ર જયસુખભાઇ મગનલાલ ખંધડિયા તે સ્વ કાંતિભાઇ મોરબીવાળા.સ્વ રમેશભાઇ નાનાભાઇ અને નિલેશભાઇ ના કાકા તથા સ્વ દામજીભાઇ. તલકશીભાઇ. ચતવાણી ના જમાઇ તે સ્વ રામજીભાઇ દામજીભાઇ ચતવાણી (તારાણા) વાળા ના બનેવી નું.તા.૩/૫/૨૪.ને શુક્રવારના રોજ અવસાન થયેલ છ.તેમનું ઉઠમણું તથા સાસરા પક્ષની સાદડી સાથે રાખેલ છે બિલેશ્વર મહાદેવ મંદિર સદર બજાર મેઇન રોડ રવિ હોટલ પાસે ચોક તા.૬/૫/૨૪ ને સોમવારે સાંજે પાંચ કલાકે રાખેલ છે

જુનાગઢના અમૃતલાલ સાંકળીયાનું અવસાનઃ સોમવારે પ્રાર્થનાસભા-બેસણું

જુનાગઢઃ મુળ ભાખરવડ હાલ જુનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના અગ્રણી અમૃતલાલ અરજણભાઇ સાંકળીયા(ઉ.વ.૮૫) તે વૃજલાલભાઇ ના મોટાભાઇ તથા દિપકભાઇ હંસાબેન, નથુુબેનના, નાપિતા અને અર્પિત, ઉદીતના દાદાનું તા.૩ ના અવસાન થયેલ છે.

બેસણું તા.૬ ને સોમવારના રોજ સાંજે પ થી ૭ ખાંટ સમાજની વાડી આદિત્યેશ્વર મંદિર ની બાજુમાં નંદનવન રોડ જોષીપરા જુનાગઢ ખાતે રાખેલ છે.

તરૂણાબેન નરેન્દ્રભાઈ ગોહેલનું અવસાન : સોમવારે બેસણું

રાજકોટ : શ્રી મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિના શ્રી ખોડીયાર ગોહેલ પરીવારના ભંડારીયા વાર્ળાંહાલ રાજકોટ સ્વ.ધીરજલાલ જાદવજીભાઈ ગોહેલ ના પુત્રવધુ તે નરેન્દ્રભાઇ ધીરજલાલ ગોહેલના ધર્મપત્ની  સ્વ.તરૂણાબેન નરેન્દ્રભાઇ ગોહેલ (ઉ.વર્ષ ૫૧) તે દેવિકા ના માતૃશ્રી તેમજ જસવંતભાઈ તથા દિલીપભાઈના નાના ભાઈના વહુ તેમજ કોઠારીયા વાળા નટુભાઈ માવજીભાઈ પીઠડીયા ની દિકરી તથા પરેશભાઈ ના બહેનનું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થ નું બેસણું તા.૦૬ને સોમવારે સાંજે ૪ થી ૬ કોઠારીયા રોડ નંદાહોલ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. પીયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. જસવંતભાઈ ડી ગોહેલ - મો.૯૭૨૭૯ ૮૮૧૯૬, દિલીપભાઈ ડી ગોહેલ - મો.૯૪૨૮૨ ૫૫૬૬૧, નરેન્દ્રભાઇ ડી ગોહેલ - મો.૯૭૨૬૬ ૦૪૯૬૦,  પરેશભાઈ એન પીઠડીયા - મો.૯૦૬૭૫ ૦૦૦૦૮.

નિર્મળાબેન કોટેચાનું ૮૮ વર્ષની વયે નિધનઃ સોમવારે બેસણું

રાજકોટઃ સ્વ નિર્મળાબેન મુકુંદરાય કોટેચા (ઉંમર ૮૮ વર્ષ) તે સ્વ. મુકુંદરાઇ ઓધવજીભાઇ કોટેચાના-ધર્મ પત્‍ની, રાજેન્‍દ્રભાઇ રાજુભાઇ સદગુરૂ એસ્‍ટેટ વાળા) મુકુંદરાય કોટેચા-પુત્ર, સ્‍વ. હરિશભાઇ મુકુંદરાય કોટેચા-પુત્ર, રાજનભાઇ રાજેન્‍દ્રભાઇ કોટેચા એડવોકેટ-પૌત્ર, કૃણાલભાઇ રાજેન્‍દ્રભાઇ કોટેચા એડવોકેટ-પૌત્ર, ભાવિનભાઇ કોટેચા-પૌત્ર (તંત્રી-સત્‍ય કી કલમ ન્‍યુઝ પેપર), હર્ષબેન રમેશભાઇ ચતવણી-દિકરી, હિનાબેન નીતીનભાઇ કકકડ-દિકરી, દીપ્‍તિબેન (વનમાલાબેન) ભૂપેન્‍દ્રભાઇ કાનાબાર-દિકરી સ્‍વ. કુ. દયાબેન ઓધવજીભાઇ કોટેચા-ભાભી, સ્‍વ. મગનલાલ જગજીવનદાસ સુચક-પુત્રી (જેતપુરવાળા) તા. રના રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું/પ્રાર્થના સભા અને પિયર પક્ષની સાદડી સાથે રાખેલ છે. તા. ૬ના સાંજે પ થી ૬ પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ.

રાજકોટના સંગીત ક્ષેત્રનો એક તારલો ખરી પડયો ભરતભાઈ ઢાંકેચાનું દુઃખદ અવસાન

રાજકોટના સંગીત ક્ષેત્રના સુ-સિદ્ધ કલાકાર અને હિતેશ ઢાંકેચા, નરેશ ઢાંકેચા તથા મહેશ ઢાંકેચાના પિતાશ્રી ભરતભાઇ ઢાંકેચાનું દુઃખદ અવસાન થયેલ છે. તેમની સ્‍મશાનયાત્રા, તેમના નિવાસસ્‍થાન, ૯ પરસાણાનગર, જામનગર રોડ, રાજકોટ ખાતેથી આજે બપોર બાદ નીકળશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ