- 
                              
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
 - 
                              
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
 - 
                              
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
 - 
                              
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
 - 
                              
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
 - 
                              
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
 
                           News of Wednesday, 11th March 2020                        
                     અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર તરીકે જો બિડનની આગેકૂચ : મિચીગન ,મિસોરી ,અને મિસિસિપી પ્રાઈમરી ચૂંટણીમાં બર્ની સેન્ડર્સ સામે સરસાઈ મળ્યાના અહેવાલ

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કરવા સબળ ગણાતા બે ડેમોક્રેટ ઉમેદવારો જો બિડન અને બર્ની સેન્ડર્સ પૈકી બીડને મિચીગન ,મિસોરી ,અને મિસિસિપીમાં સરસાઈ મેળવી લીધી હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.જોકે હજુ ઇડાહો ,ડાકોટા ,તથા વોશિંગટનમાં મતદાન બાકી છે.ત્યાર પછી આખરી ચિત્ર સ્પષ્ટ થશે.ત્યાં સુધી હાલમાં તો જો બિડનનું પલ્લું ભારે હોવાનું જણાઈ રહ્યું છે.
					(12:48 pm IST)
               
			   
				
				
				
               
એન. આર. આઈ. સમાચાર
.png)






છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય
મુખ્ય સમાચાર
સૌરાષ્ટ્ર કચ્છ
સમાચાર ગુજરાત
ખેલ-જગત
ફિલ્મ જગત