-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Tuesday, 16th April 2024
અમેરિકામાં પણ કિડની અને પ્રોસ્ટેટ બુકની પ્રશંસા:આહોવા (એશિયન-અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન)ને પૂર્વ ચેરમેન એમપી રામાને કિડની બુકની નવી આવૃત્તિ પસંદ
અમેરિકામાં પણ કિડની અને પ્રોસ્ટેટ બુકની પ્રશંસા:અમેરિકા તેમજ ભારતનું ગૌરવ એવા ડો. કિરણભાઈ પટેલ સાથે મુલાકાત

શ્રી મનહર પી. રામા, પૂર્વ ચેરમેન-અમેરિકાનું સૌથી વધું સભ્ય સંખ્યાં ધરાવતું હોટેલ માલિકોનું સંગઠન આહોવા (એશિયન-અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન) છે. તેમા ભારતીયોની અને ખાસકરીને ગુજરાતીઓ હોટેલ માલિક વધારે છે. 2006 માં શ્રી મનહર પી. રામા ચેરમેન હતા ત્યારે તેમણે કિડની બુકની ત્રીજી આવૃત્તિનું વિમોચન લાસ વેગાસ અમેરિકામાં કર્યું હતું, આ પ્રસંગે માનનીય શ્રી બી.યુ. પટેલ, ચેરમેન ઈલેક્ટ મુકેશ મૌવજી અને ડેની પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમને આહોવા કન્વેન્શન ફ્લોરિડામાં લગભગ ૧૮ વર્ષ પછી ફરીથી કિડની બુકની નવી આવૃત્તિ લેખક ડો. પ્રદીપ કણસાગરાએ આપી. તેઓને નવી આવૃત્તિ ખુબ ગમી. અમેરિકામાં તેમની સીમા હોસ્પીટાલીટીની અનેક મેરિયોટ હોટલ્સ ઉપરાંત સુરતમાં પણ તેમની મેરિયટ ગ્રુપની હોટલ અને ઑરો યુનિવર્સિટી છે, તેઓ અમેરિકા, આફ્રિકા અને ભારતમાં સમાજ ઘણી સેવા કરે છે આપણા સૌનું ગૌરવ છે અને તેમને મળવુ એ ગૌરવ છે.
અમેરિકામાં પણ કિડની અને પ્રોસ્ટેટ બુકની પ્રશંસા, * અમેરિકા તેમજ ભારતનું ગૌરવ એવા ડો. કિરણભાઈ પટેલ સાથે મુલાકાત*
માત્ર ભારતનું જ નહી, પરંતુ અમેરિકાનું પણ ગૌરવ એવા ડો. કિરણભાઈ પટેલ, કાર્ડિયોલોજીસ્ટ અને ખુબ સફળ બીઝનેસમેનને ઘરે ડો. પ્રદીપ કણસાગરાની મુલાકાત, ડો. કિરણભાઈ તેમના હૃદયની જેમ ઘર ખુબ જ વિશાળ છે, ૧૭ એકરમાં પથરાયેલ આલીશાન બંગલો છે. તાજેતરમાં વિમોચન કરાયેલ કિડની અને પ્રોસ્ટેટની બુકની નવી આવૃત્તિઓ તેમને આપી. તેઓ ખુબ સરળ સ્વભાવના અને નમ્ર છે . ડો. કિરણભાઈ તથા ડો. પલ્લવીબેન પટેલ ની અત્યારે ૩ મેડીકલ કોલેજ અને ૧ ડેન્ટલ કોલેજ કાર્યરત છે. વર્ષે ૨૦૨૬ સુધીમાં ૧૦૦૦ ડૉક્ટર અને ૧૦૦૦ પેરા મેડિક્સ વિદ્યાર્થીઓ પાસ થશે. આ સિવાય ભારત અને અમેરિકામાં પણ તેમના હોટેલ્સ, ફાર્માસ્યુટકલ , ઈન્સ્યોરન્સ વગેરે બિઝનેશ છે. ભવિષ્યમાં બીજા બીઝનેસના પ્લાન છે. ડો. કિરણભાઈ તથા ડો. પલ્લવીબેન પટેલ આપણા સૌનું ગૌરવ છે.

(11:37 pm IST)