Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

લોકો પરિવર્તન ઈચ્છે છે, ભાજપ ઉત્તર ભારતમાં હાફ અને દક્ષિણમાં સાફ થશે : સચિન પાયલોટ

ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનને અપેક્ષા કરતાં વધુ બેઠકો મળશે.

કોંગ્રેસના નેતા સચિન પાયલોટે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધનને અપેક્ષા કરતાં વધુ બેઠકો મળશે. 400 પાર કરવાના ભાજપના દાવા પર તેમણે કહ્યું કે વાસ્તવિકતા અલગ છે, લોકો પરિવર્તન ઈચ્છે છે. મેં અગાઉ પણ કહ્યું છે કે ભાજપ દક્ષિણ ભારતમાં સાફ થશે અને અને ઉત્તર ભારતમાં હાફ થશે

 

(7:32 pm IST)