Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાં રેકોર્ડ મતોથી જીતશેઃ અખિલેશ યાદવ

અખિલેશ યાદવે કહ્યું કે, બે લોકસભા સીટ પરથી લડતા નેતાઓના ઘણા ઉદાહરણો છે.

રાયબરેલીથી રાહુલ ગાંધીની ઉમેદવારી અંગે વડાપ્રધાન મોદીના નિવેદન પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું કે, બે લોકસભા સીટ પરથી લડતા નેતાઓના ઘણા ઉદાહરણો છે. અમે પણ બે લોકસભામાંથી લડ્યા છીએ, નેતાજી પણ બે લોકસભામાંથી લડ્યા છે, વડાપ્રધાન પણ બે લોકસભામાંથી લડ્યા છે. રાહુલ ગાંધી વાયનાડ અને રાયબરેલીમાં રેકોર્ડ વોટથી જીતશે.

   
(9:24 pm IST)