Gujarati News

Gujarati News

News of Saturday, 4th May 2024

જુનાગઢના સેવાભાવી જનકભાઇ ટીલાવતનો જન્‍મદિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.૪: જુનાગઢના સેવાભાવી અગ્રણી જનકભાઇ ટીલાવત નો આજે જન્‍મદિવસ છે.

સાધુ સમાજથી લઇ અનેક સંસ્‍થાઓ સાથે જોડાય સેવારત રહેતા જનકભાઇને જન્‍મદિન નિમિતે ડે.મેયર ગિરીશભાઇ કોટેચા શ્રીમતી ગીતાબેન કોટેચા સહિત વિવિધ ક્ષેત્રનો લોકો મો.નં.૯૫૩૭૩ ૪૩૪૭૨

(10:39 am IST)