Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2024

જેનીશ બુધ્‍ધદેવનો જન્‍મદિવસ

રાજકોટઃ ગુજરાતી ફિલ્‍મ ધમણ સહીતની હિન્‍દી સીરીયલોમાં રોલ કરનાર રાજકોટના કલાકાર જેનીશ બુધ્‍ધદેવનો આજે જન્‍મદિવસ છે. તેઓએ આજે ૧૮ વર્ષ પુર્ણ કરી ૧૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.  ગુજરાતી ફિલ્‍મ સ્‍ટાર મલ્‍હાર ઠાકર સાથે શુભયાત્રા  ફિલ્‍મનું પ્રમોશન કર્યુ હતું. તેઓએ હિન્‍દી સીરીયલ અહિલ્‍યાબાઇ, મેરે સાંઇ, વિધ્નહર્તા ગણેશ, રાધાકૃષ્‍ણ, ભીમરાવ આંબેડકરમાં કામ કર્યુ છે. તેમના પિતા ભરતભાઇ, માતા દક્ષાબેન, ભાઇ જયદીપ, ભાભી શ્વેતાબેને શુભેચ્‍છા પાઠવી છે.

(4:24 pm IST)