Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2024

સ્‍વયમ ઠકકરનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ વિધાનસભા-૬૮ના ધારાસભ્‍ય ઉદયભાઇ કાનગડના જનસેવા કાર્યાલયના મીડીયા વિભાગના ઇન્‍ચાર્જ અને હાલ ભાજપ રાજકોટ લોકસભા મધ્‍યસ્‍થ કાર્યાલયમાં મીડીયા વિભાગના સહ કન્‍વીનર તરીકે જવાબદારી સંભાળી રહેલા રાજન ઠકકરના પુત્ર સ્‍વયમ ઠકકરનો આજે જન્‍મદિવસ છે. બીસીએમાં અભ્‍યાસ સાથે ઓનલાઇન બીઝનેશ ક્ષેત્રે પણ કાર્યરત હોવાની સાથોસાથ સ્‍વીમીંગ, ડાન્‍સીંગ અને સીંગીંગની તાલીમ લઇ રહયા છે. મો.૯૭૩૭૭ ૧૮૩૬૯.

(4:23 pm IST)