Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2024

જસદણનાં વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રફીકભાઈ રાવાણીનો જન્મ દિવસ

 (ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણઃ જસદણના સામાજિક અગ્રણી રફિકભાઈ રાવાણીનો આજે જન્મદિવસ છે.

રફીકભાઈ સતારભાઈ રાવાણી પ્રમુખ લઘુમતી ડીપાર્ટમેન્ટ અને હાલ વેલકમ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી તથા દારૃલ ઉલુમ ફૈઝાને ઉસ્માનીયા અને યતીમ ખાના ગામ કાલાસરનાં ચેરમેન હર હંમેશા સેવાકીય પ્રવૃતિઓ કરતા હોય છે દરેક સમાજનાં લોકો માટે મેડીકલ સાધનો એમ્બ્યુલન્સની સેવા આપે છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમના મો.૯૮૨૫૧ ૭૧૮૩૬ ઉપર જન્મ દિવસની શુભેચ્છાઓ થઈ રહી છે.

(11:34 am IST)