-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરાનો આજે જન્મદિવસ

ધ્રોલ, તા.૨: તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઇ મુંગરા ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ગામના વતની છે તેવો હાલમાં ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત છે અને ધ્રોલ માર્કેટિંગ ડાયરેક્ટર વિવાદિત વ્યક્તિત્વ ધરાવતા તેવો છેલ્લા સતર વર્ષ થી સતત કાર્યશીલ છે તેવો ભુતકાળમાં પણ પાર્ટીમા અનેક હોદા ઊપર રહી ચુકયા છે ધ્રોલ તાલુકા યુવા ભાજપ મહામંત્રી, ધ્રોલ તાલુકા ભાજપ મહામંત્રી ની જવાબદારી સતત ત્રણ ટર્મ સુધી પાર્ટી નો વ્યાપ વધારવા જીવન સમર્પિત કરેલ છે આવા નિડર નિપક્ષ અને નિષ્ઠાવાન વ્યક્તિત્વ ધરાવે છે પોતાનુ જીવન પક્ષને સમર્પિત કરેલ છે.
તેમના માર્ગદર્શન નીચે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત,જિલ્લા પંચાયત,લોકસભા,નગરપાલિકા,માર્કેટીંગ જેવી ચુંટણી માં અભૂતપૂર્વ વિજય મેળવી ચૂકેલ છે. સાચા ને સાચું અને ખોટા ને ખોટું કહી દેનાર વ્યક્તિ છે. ભાજપ પક્ષને પોતાનો પરીવાર માને છે તેમના જન્મદિવસ નિમિત્તે આજે રાજકીય આગેવાનો,સહકારી આગેવાનો કર્મચારીઓ, રાજ્ય સરકારના મંત્રીઓ કાર્યકરો દ્વારા જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.મો.૯૨૨૮૧ ૮૪૫૮૨ પર જન્મદિવસની શુભેચ્છાનો વરસાદ વર્ષી રહ્યો છે.