-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Wednesday, 1st May 2024
એ.વી. વાઢેરની વણથંભી વિકાસ યાત્રાઃ પૂર્વ અધિક કલેકટરનો જન્મદિન

રાજકોટ : રાજયના અધિક કલેકટર કક્ષાના નિવૃત અધિકારી એ. વી. વાઢેરનો જન્મ ૧૯પ૯ ના વર્ષની તા. ૧ મે ના દિવસે થયેલ આજે ૬૬ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. પોરબંદર તેમનું મૂળ વતન છે. તેઓએ હાલ રાજકોટ-દ્વારકા રેલ લાઇન વિસ્તૃતીકરણ માટે જમીન સંપાદનને લગતી કામગીરી માટે રેવન્યુ ઓફીસર તરીકે સેવા આપી છે.
મળતાવડા માનવી એ. વી. વાઢેર અગાઉ પોલીસ સબ ઇન્સપેકટર, વડોદરામાં સરદાર સરોવર એજન્સીમાં મદદનીશ કમિશનર, રાજકોટમાં નાયબ સ્ટેમ્પ ડયુટી કલેકટર, વ્યારામાં પ્રાંત અધિકારી, જુનાગઢ પંચાયત તાલીમ કેન્દ્રના નિયામક, અમરેલીના નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, યુવા સાંસ્કૃતિક વિભાગમાં ઓ. એસ. ડી. નાગરીક પુરવઠા નિગમના ખરીદી કેન્દ્રોના વિભાગીય વ્યાસ્થાપક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.
મો. ૯૪ર૭૧ ૧પ૦૦ર રાજકોટ.
(11:56 am IST)