Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2024

ભાજપના ધારાસભ્‍ય બાબુભાઇ જમનાદાસ પટેલનો જન્‍મદિન

રાજકોટ : અમદાવાદ પંથકના દસકોઇ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી બાબુભાઇ જમનાદાસ પટેલનો જન્‍મ તા. ૧ મે ૧૯૪૮ ના દિવસે થયેલ. આજે ૭૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પાંચમી વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે. અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. અમદાવાદ માર્કેટ યાર્ડ, ગુજરાત ડેરી વિકાસ નિગમ, ઘાટલોડિયા નગરપંચાયત, વિશ્વ પાટીદાર સમાજ, કે. વી. પાટીદાર છાત્રાલય, દસકોઇ પાટીદાર સમાજ વગેરે સંસ્‍થાઓમાં તેમનું યોગદાન છે.

ફોન નં. ૦૭૯ ર૬૯ર૯૬૭૮

મો. નં. ૯૮રપ૦ ૦૬૯પ૮ અમદાવાદ

(11:51 am IST)