Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2024

સેન્‍ટ ગાર્ગી સ્‍કુલના પ્રિન્‍સીપાલ રમાબેન હેરભાનો જન્‍મદિન

રાજકોટઃ જુનાગઢના લોકનાયક સ્‍વ. શ્રી પેથલજીભાઇ ચાવડાની સુપુત્રી તથા પૂર્વ કેબીનેટ મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડાના બહેનશ્રી રમાબેન હેરભાનો આજરોજ જન્‍મ દિવસ છે. તેઓ ચાઇલ્‍ડ વેરફેર કમીટીના મેમ્‍બર તરીકે કાર્યરત છે. તેમજ શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય આજી લાયન્‍સ કલબના હોદેદાર સર્જન ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના મહિલા પાંખના પ્રમુખ તરીકે લોકચાહના મેળવેલ છે. રમાબેને પિતાશ્રીના પગલે ચાલીને પછાત વર્ગના બાળકોને નિઃશુલ્‍ક કપડાં, રાહતદરે શિક્ષણ વિ. કાર્યો કરી રહ્યા છે. મો. ૯૮રપપ ૯૦ર૧૩

(2:43 pm IST)