Gujarati News

Gujarati News

News of Sunday, 28th April 2024

રાજકોટના લોક ગાયિકા : ડો વર્ષા મહેતા નો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૮ : રાજકોટના લોક ગાયિકા ડો. વર્ષા મહેતાનો આજે જન્મદિવસ છે રાજગોર સમાજના સેવાભાવી મહિલા અને જેમના મુખે ગીત સાંભળવા એ પણ એક લહાવો છે.તેવા વર્ષા મહેતાને જન્મદિવસ નિમિત્તે મો.૯૯૧૩૫૫૧૪૧૬

ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:56 am IST)