Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2024

ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો જન્મદિવસ

ટંકારા  રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયાનો જન્મદિવસ છે, તેઓ હર હંમેશ ધાર્મિક સામાજિક સેવાકીય ક્ષેત્રે આગવું નામ ધરાવતા તેમજ બહોળુ મિત્રવર્તુળ  ધરાવતા અક્ષયભાઈ કટારીયા ને જન્મદિવસની શુભેચ્છાઓ વર્ષા તેમના મોબાઈલ નંબર ૮૧૪૦૪ ૭૦૮૭૭ પર થઈ રહી છે.

 

(10:49 pm IST)