Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2024

આજના શુભ દિવસે - 1739

પરોપકાર કરવો, બીજાની સેવા કરવીને તેમ કરવામાં

 જરાયે મોટાઇ ન માની લેવી એ ખરી કેળવણી  છે

માંદા માણસોની સેવા કરવી એના જેવો ઉત્તમ  માર્ગ

બીજો શો હોય ? ધર્મનો ઘણો સમાવેશ તેમાં થઇ જાય છે.

વિનુભાઇ જગડા 

ઇન્‍દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

(3:12 pm IST)