Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પાકિસ્તાનના અદ્દભુત ખેલાડીઓની ખોજમાં બાબર આઝમ પણ એક છેઃ અખ્તર

ટી-૨૦ ટીમનો કેપ્ટન છે

લાહોરઃ શોએબ અખ્તરનું કહેવું છે કે પાકિસ્તાને શોધેલા શ્રેષ્ઠ પ્લેયરમાંનો એક બાબર આઝમ છે. બાબર આઝમ હાલમાં પાસ્તિાનની ટી૨૦ ટીમનો કેપ્ટન છે અને તે પાકિસ્તાન સુપર લીગમાં કરાંચી કિંગ્સમાંથી રમે છે. બાબર આઝમે ૯ મેચમાં ૩૧૩ રન કર્યા છે.

પાકિસ્તાનની સુપર લીગ ફ્રેન્ચા ઈઝીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિનંતી કરી છે કે કોરોના વાઈરસને પગલે આ ટુર્નામેન્ટની બાકીની મેચ લાહોરને બદલે કરાચીમાં રમાડવામાં આવે.

(3:50 pm IST)