-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Tuesday, 16th April 2024
ખુડવેલના પટેલ પરિવારમાં લગ્નોત્સવઃચિ.સુમિત : ચિ.હેમાક્ષી

ભાવનગર : ખુડવેલ (દક્ષિણ ગુજરાતી ચીખલી)ના ધીરૂભાઇ એમ. પટેલ અને અ. સૌ. નયનાબેનના સુપુત્ર ચિ. સુમિતના શુભલગ્ન કાનુર બરડા (ધરમપુર)ના સ્વ. ઠાકોરભાઇ ડી. આહીર અને ગં. સ્વ. જમનાબેનની સુપુત્રી ચિ. હેમાક્ષી સાથે ગુરૂવાર તા. ૧૮-૪-ર૦ર૪ ના ખુડવેલ (દ.ગુ. ચીખલી) ખાતે નિરધાર્યા છે. આ પ્રસંગે આછવણીના પૂ. સ્વામિ ઉર્જાનંદજી (પ્રભુદાદા), સાધુ સંતો વિદ્વતજનો નવદંપતીને આશીષ-પ્રદાન કરવા પધારશે.
(11:16 am IST)