-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Saturday, 2nd March 2024
કેશોદના વિભાગીય પોલીસવડા બિપીનચંદ્ર ઠક્કરની સૂપુત્રીના શુભલગ્ન
ચિ. દેવાંગી અને ચિ્. પાર્થના લગ્નની કલાત્મક કંકોત્રીમાં આકર્ષણનું કેન્દ્ર બની છે

રાજકોટઃ રઘુવંશી સમાજના ગૌરવરૂપ કેશોદનાં ડીવાયએસપી અર્થાત્ વિભાગીય પોલીસ વડા શ્રી બિપીનચંદ્ર અને શ્રીમતી સેજલબેન ઠકકરની લાડકવાયી સુપુત્રી ચિ.દેવાંગીનાં શુભલગ્ન તેમના વડીલો સ્વ.નર્મદાબેન ઠક્કર અને સ્વ.ચંદુલાલ ઠક્કરનાં અંતરિક્ષમાંથી આશીર્વાદ સાથે શ્રીમતિ ભારતીબેન અને ચેતનભાઈ ભવાનભાઈ રાજદેવના સુપુત્ર પાર્થ સાથે રવિવાર તા. ૩ માર્ચનાં શુભદિને સવારે ૧૦ કલાકે હેરિટેજ ખીરસરા પેલેસ, કાલાવાડ રોડ રાજકોટ ખાતે નિરધાર્યાં છે.
ચિ.દેવાંગી અને ચિ. પાર્થનાં લગ્ન અંતર્ગત કલાત્મક કંકોત્રી અને અદભુત ચિત્રોની ડિઝાઇન ઠક્કર પરિવાર દ્વારા કરવામાં આવી છે, જે આકર્ષણનું કેન્દ્ર બની છે, લગ્ન સંદર્ભે શનિવારે હેરિટેજ ખીરસરા પેલેસમાં સંગીત સંધ્યા વિગેરે કાર્યક્રમો યોજાયા છે.
(12:30 pm IST)