-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
મોરબીના બીલીયા - મોડપરનો પુલ જર્જરિત ૩૧ ડિસેમ્બર સુધી બંધ

મોરબી તા. ૨૧ : તાલુકાના બીલીયાથી મોડપર ગામને જોડતો ૪/૦ કિ.મી.અન્ય જિલ્લા માર્ગ છે. સદર રસ્તા પર બગથળાથી ૨/૦ કિ.મી.ના અંતરે ઉપરવાસમાં સિંચાઈ વિભાગના ચેક ડેમ પાસે ૩ ગાળાનું સ્લેબ ડ્રેઈન હાલ જર્જરીત હાલતમાં છે. સદર કામની મંજુરી મળેલ હોય આ કામ ચોમાસા બાદ શરૂ થનાર છે. હાલ સદર સ્લેબ ડ્રેઈન જર્જરીત હોય રસ્તો ફરજીયાત રીતે બંધ કરવો જરૂરી હોય આ રસ્તાના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકતુ જાહેરનામું જિલ્લા કલેકટર જે.બી.પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર તા.૩૧/૧૨/૨૦૨૦ સુધી આ રસ્તાનો ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ રસ્તાના વિકલ્પે બીલીયા ગામે જવા માટે બીલીયા-બગથળા રોડનો તેમજ મોડપર ગામે જવા માટે કોસ્ટલ હાઈવે થી મોડપર રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનારને પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૧ હેઠળ સજાને પાત્ર બનશે.(૨૧.૧૭)
(1:25 pm IST)