-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
પોરબંદર જિલ્લામાં રાત્રે વીજળીના કડાકા ભડાકા અને પવન સાથે અર્ધાથી એક ઇંચ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ર૧: ગઇકાલે રાત્રીના ર વાગ્યા બાદ જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી ગયો હતો અને સરેરાશ અર્ધાથી એક ઇંચ વરસાદ નોંધાયો છે.
જિલ્લા કંટ્રોલ મુજબ પોરબંદર પ મીમી (૧૩પ૩ મીમી) રાણાવાવ ૧ મીમી (૧૬પ૮ મીમી) કુતિયાણા ૧૬ મીમી (૧પ૬૭ મીમી) તથા ફોદાળા જળાશય રપ મીમી (૧૮પ૦ મીમી) નોંધાયેલ છે. એરપોર્ટ હવમાન કચેરી મુજબ પોરબંદર વરસાદ ૩ મીમી (૧૪૬૧ મીમી) નોંધાયેલ છે.
ગઇકાલે આખો દિવસ ધાબડીયું વાતાવરણ અને બફારો રહ્યાં બાદ રાત્રીના ર વાગ્યા પછી વીજળીના કડાકા ભડાકા તથા પવનના સુસવાટા સાથે વરસાદ વરસી પડયો હતો. રાત્રીના પાંચ મીનીટ ર૦ થી રપ મીમી ઝડપે પવન ફુંકાયો હતો અને દરિયામાં મોજાં ઉછળ્યાં હતાં.
(11:48 am IST)