-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
લાલપુરમાં ફરી ભૂકંપના ૩ આંચકા
જામનગર જીલ્લાના તાલુકા મથકે ધરા ધ્રુજતા લોકોમાં ભય

રાજકોટ,તા. ૨૧: જામનગર જીલ્લાના લાલપુર નજીકમાં કાલે રાત્રીના ભૂકંપના ૩ આંચકા અનુભવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવ્યું છે કે, કાલે રવિવાર રાત્રીના ૧૧:૩૦ વાગ્યે લાલપુરથી ૭ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ ૧.૮ ની તિવ્રતાનો ભૂંકનો આંચકો અનુભવાયો હતો.
જ્યારે રાત્રીના ૧૧:૦૬ વાગ્યે ૨.૦ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનુ કેન્દ્ર બિન્દુ લાલપુરથી ૨૦ કિ.મી. દૂર પૂર્વ દિશા તરફ હતું.
જ્યારે રાત્રીના ૧:૧૫ વાગ્યે ૨.૨ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્રબિંદુ લાલપુરથી ૨૪ કિ.મી. દૂર નોંધાયું હતું.
(11:47 am IST)