-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
સુરેન્દ્રનગર સી.જે. હોસ્પિટલના કાર્યવાહી મંડળની ચૂંટણીમાં ઘનરાજભાઇ કૈલા પેનલનો વિજય

સુરેન્દ્રનગર શહેરમાં સી.જે હોસ્પિટલમાં કારોબારી સભ્યોની ચૂંટણી નું આયોજન હાથ ધરવામાં આવતા ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો. બપોર પછી ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવતા ધનરાજભાઈ કેલા ની પેનલ વિજયી બની હતી અને આ પેનલમાં ધનરાજભાઈ કેલા ૩૬૦ મત ભાવેશભાઈ વોરા ૩૫૮ મત ધનેશભાઈ શાહ ૩૫૨ ભૂપતસિંહ રાઠોડ ૩૪૮ દિનેશભાઈ શકરાણી ૩૩૭ રણજીતભાઇ પઢિયાર ૧૯૧ મત સહિતના ૬ સભ્યોની પેનલમાં ૫ સભ્ય વિજય હાંસલ કરતા ધનરાજભાઈ કેલા ની પેનલ વિજયી બનેલ હતી. અને પેનલનો વિજય થતા અબીલ ગુલાલની છોળો ઉડાડી ખુશી વ્યકત કરી હતી.
(11:40 am IST)