-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
છોટા ઉદેપુરના ફરાર આરોપી હળવદથી ઝડપાયો

હળવદ, તા.૨૧: મૂળ છોટા ઉદેપુરના રહેવાસી અને હાલ હળવદ ખાતે રહેતા અપહરણ અને છેતરપિંડીના ગુન્હામાં નાસતા ફરતા એક શખ્સને મોરબી એસઓજીની ટીમે હળવદથી દબોચીને છોટા ઉદેપુર પોલીસને સોંપી આપવા તજવીદ આદરી છે.
મૂળ છોટા ઉદેપુરના વતની અને ત્યાં જ અપહરણ અને છેતરપિંડીના ગુન્હામાં વોન્ટેડ ૨૨ વર્ષીય અલ્પેશ ઉર્ફે પેશલો બીજલભાઈ નાયક હળવદના દેવીપુર સીમમાં રહેતો હોવાની પૂર્વ બાતમીને આધારે મોરબી એસઓજીની ટીમે ઉકત સ્થળે તપાસ કરતા મળી આવેલા આરોપીને ઝડપી પાડી ગુન્હામાં ગયેલ બાઇક નંબર જીજે-૩૪-જે- ૦૮૧૦ કબ્જે કરી પ્રથમ હળવદ પોલીસને સોંપી આપ્યો હતો. હળવદ પોલીસે મુદ્દામાલ સહિત આરોપીનો કબજો લઈ છોટા ઉદેપુર પોલીસ સ્ટે. જાણ કરી છે. છોટા ઉદેપુર પોલીસ હવે હળવદ આવી મુદ્દામાલ સાથે આરોપીનો કબજો સંભાળશે.
(11:38 am IST)