-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
ભાવનગરની ફેકટરીમાં લોખંડનો રસ પડતા ૪ શ્રમિકો દાઝયાઃ એકનું મોત

ભાવનગર, તા.૨૧: ભાવનગર નજીક એક ફેકટરીમાં આજે સવારે લોખંડ નો રસ પડતાં ચાર શ્રમિકો દાઝયા હતા જેમાંથી એકનું મોત નીપજયું છે જયારે ત્રણને હોસ્પિટલ ખસેડેલ છે.
મળતી માહિતી મુજબ મામસા જી.આઇ.ડી.સી.માં આજે વહેલી સવારે અકીબ સ્ટીલ નામની ફેકટરી માં લોખંડનો રસ પડતા ચાર વ્યકિતઓ ગંભીર રીતે દાઝયા હતા અને એકનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. લોખંડ ઓગળવાની ભઠ્ઠીમાં લોખંડનો રસ માથે પડતા એકનું સ્થળ પર મોત જ મોત થયું હતું. અન્ય દાઝી ગયેલા ત્રણ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા. આ બનાવ બાદ ઘોઘા પોલીસ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
(11:37 am IST)