-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઇ-બુકનું ગોરધનભાઇ ઝડફીયાના હસ્તે લોંચીંગ

ખંભાળીયા, તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ઇ-બુક ભાજપ દ્વારા બનાવાઇ છે જેનુ હાલ કોરોના મહામારીમાં ઓનલાઇન મોબાઇલ પર વચ્યુર્અલ લોચીંગ કાર્યક્રમ યોજાયો હતો.
ભાજપના રાજ્યના ઉપાધ્યક્ષ ગોરધનભાઇ ઝડફીયાના હસ્તે ઇ-લોચીંગ થયું હતું.
જેમાં દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા, પાલિકા પ્રમુખ શ્રીમતી શ્વેતાબેન શુકલ ઇન્દ્રજીતસિંહ પરમાર તથા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભાજપના હોદ્દેદારો ઇ-વચ્યુર્અલ કાર્યક્રમમાં જોડાયા હતા.
(10:21 am IST)