Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

પોરબંદરના રેલવે સ્ટેશનની ટિકીટ બારી ઉપરનો સ્લેબ તૂટી પડયોઃ જાનહાનિ નથી

પોરબંદરઃ  રેલવે સ્ટેશનમાં ટિકીટબારી ઉપરનો સ્લેબ આજે બપારે તુટી પડયો હતો. અકસ્માત વખતે ટિકીટ બારી પાસે  મુસાફરો હોય નહી સદભાગ્યે જાનહાનિ કે ઇજા થઇ નથી. પૂ. ગાંધીજીના જન્મસ્થળના રેલવે સ્ટેશનને ''એ'' ગ્રેડનું બનાવવા આધુનિકરણ કરવા લાંબા સમયની માંગણી છે છતા હજુ કામ હાથ ધરાયુ નથી.

(9:08 pm IST)