Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ગુલબાંગો ખૂબ પોકારીઃ જસદણની આ રજવાડી ઇમારતને કોઇક તો બચાવો...

જસદણઃ અહિંની રેલ્વે સેવા બંધ થવાને અને નેતાઓની આ સેવા ચાલુ કરવાની ગુલબાંગોને વર્ષો વીતી ગયાં હવે તો આ રેલ્વે સ્ટેશનના બારી બારણા તોડીફોડી નખાયા અને ઉપરના નળિયા પણ નિકળી ગયા છે. મોટાં ભાગના બારણાં, બારશાખ છુટા પડી ગયા છે. ત્યારે આ રજવાડી રેલવે સ્ટેશન બચાવવા તંત્ર અને રાજનેતાઓએ જાગવું જોઇએ એવો લોકમત પ્રવર્તે છે.

(12:05 pm IST)