Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભાવનગર પાસે પાર્સલ ભરેલા આઇશર ટ્રકમાં આગ

ભાવનગર : વડોદરા પાર્સલ માટે ચાલતી સીતારામ ટ્રાવેલ્સ વાળાનો આઇસર ટ્રક વડોદરાથી ભાવનગર પાર્સલ લઈને આવી રહ્યો હતો ત્યારે નિરમાના પાટીયા પાસે કોઈ કારણોસર ગાડીના પાછળના ભાગમાં આગ લાગી હતી જેના કારણે બધા જ પાર્સલ બળીને ખાખ થઇ ગયા હતા.આ બનાવની જાણ થતાં આજુ-બાજુના સ્થાનિકો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.

(11:48 am IST)