-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
દ્વારકામા પુષ્ટિ સમુદાય દ્વારા પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી નો ૫૪૭ માં પ્રાગટ્ય મહોત્સવ અતિ ઉત્સાહ અને ભારે ધામધૂમપૂર્વક

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા તા.૫
પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક જગતગુરૂ શ્રી વલ્લભાચાર્યજી શ્રી મહાપ્રભુજી નો ૫૪૭માં પ્રાગટ્ય મહોત્સવ અતિ ઉત્સાહ અને ભારે ધામધૂમપૂર્વક દ્વારકા બેઠકજી ખાતે ઉજવાયો હતો.
પ.પુ.ગો. શ્રી કાલીન્દીવહુજી શ્રી નટવરગોપાલજી મહારાજ શ્રી નવી હવેલી દ્વારકા, બરડીયા, પોરબંદર, વેરાવળ, વડનગર, રાજકોટ, કંપાલા હવેલીવાળા ની અધ્યક્ષ સ્થાને શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી નો 547 મો પ્રાગટ્ય મહોત્સવ ભારે ધામ થી ઉજવવામાં આવેલ , આ તકે શ્રી મહાપ્રભુજીના દ્વારકા બેઠકજી કિર્તન મંડળી, રાસ મંડળી સાથે પ્રસ્થાન થઇ નવી હવેલી દ્વારકામાં ઠાકોરજી સાથે પધારેલ. જ્યાં ભાવભીનું સ્વાગત પૂજન સાથે
તેમજ સિવણ કલાસની બહેનો દ્વારા જુદી જુદી કૃતિઓ રજૂ કરી ભાવ વાહી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો . આ પ્રસંગે શોભાયાત્રા દ્વારકાના મુખ્ય માર્ગો પર થઇ મહાપ્રભુજી બેઠક પર સંપન્ન કરવામાં આવેલ. શ્રીવલ્લભાચાર્ય ચેરિટી ટ્રસ્ટ દ્વારકાના અધ્યક્ષ મહોદયા પુ.પા.ગો.108 શ્રી કાલીન્દીવહુજી શ્રીનટવરગોપાલજી મહારાજની આજ્ઞાઅનુસાર
અંતે દ્વારકા મહાપ્રભુજી ની બેઠક ખાતે રાત્રિ ના નંદ મહોત્સવ મા મોટી સંખ્યામાં વાયશનાવો ઉપસ્થિત રહી પ્રાગટ્ય ઉત્સવ ઉજવી મહા પ્રશાદ નો લાભ લીધેલ.પ્રાગટ્ય ઉત્સવ રાત્રિ ના દસ વાગ્યા સુધી યોજાયો હતો.(તસ્વીર:દિપેશ સામાણી-દ્ધારકા)