Gujarati News

Gujarati News

News of Sunday, 5th May 2024

દ્વારકાધીશ ભગવાનના દર્શને "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"માં તારક મહેતાનો અભિનય કરનાર શૈલેષ લોઢા

 દ્વારકા ::દ્વારકા જગત મંદિરે કાળિયા ઠાકોરના દર્શને પ્રખ્યાત કવિ અને સબ ટી.વી માં આવતી પ્રખ્યાત સિરિયલ "તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા"માં તારક મહેતાનો અભિનય કરી ચૂકેલ શૈલેષ લોઢાએ આજે દર્શન કર્યા હતા.(અહેવાલ : વિનુભાઇ સામાણી, તસ્વીર: દિપેશ સામાણી-દ્વારકા)

(12:55 pm IST)