-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં મગફળીનો સ્ટોક થતા આવક પર પ્રતિબંધ મુકાયો
નવી મગફળીની સતત આવકને કારણે સ્ટોક વધ્યો

રાજકોટ : સૌરાષ્ટ્રના તમામ માકેટીંગ યાર્ડોમાં મગફળીની ધૂમ આવક થઇ રહી છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે વધુ ૬૫૦૦ ગુણીની આવક થવા પામી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં સતત આવક વધતા હાલ મગફળીની આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અને જયાં સુધી નવી તારીખ જાહેર ન થાય ત્યાં સુધી માલ ન લાવવા ખેડૂતોને સૂચના આપવામાં આવે છે.
ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીના પાકને મોટાપાયે નુકશાન થવા પામ્યુ છે.જો કે હાલ ખેતરોમાંથી નવી મગફળી નીકળી જતા ખેડૂતો નાણા છુટા કરવા અર્થે મબલખ મગફળી યાર્ડમાં ઠાલવી રહ્યાં છે. ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ દિન પ્રતિદિન આવકમાં વધારો નોંધાતો જાય છે.
સુત્રોમાથી મળતી માહિતી મુજબ આજરોજ વધુ ૬૫૦૦ મગફળીની ગુણીની આવક થવા પામી છે. જેમાંથી માત્ર ૩૫૦૦ ગુણીની હરરાજી થઇ છે સતત નવી મગફળીની આવકથી સ્ટોક વધતા હાલ યાર્ડમાં મગફળીની આવક પર પ્રતિબંધ મુકાયો છે.