-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
કોંગ્રેસ ફરીયાદ સેલ દ્વારા વિવિધ વોર્ડમાં હોદેદારોની વરણીઃ આવકાર

રાજકોટ તા. ર૧: શહેર કોંગ્રેસ ફરીયાદ સેલ દ્વારા વોર્ડ નં. ૩ માં વોર્ડ પ્રમુખ તરીકે દિપેશભાઇ તથા ઉ. પ્રમુખ તરીકે હિરેન પારેખ તા. વોર્ડ નં. ૪ માં પ્રમુખ તરીકે દિલીપ ત્રિવેદી, ઉ. પ્રમુખ રાજુ દિવાન તથા વોર્ડ નં. ૧૪ માં પ્રમુખ તરીકે સીધ્ધાર્થ મહેતા, મંત્રી તરીકે રાણપરા પ્રિન્સ, ઉ. પ્રમુખ-રાણપરા દિવ્યેશભાઇ તથા વોર્ડ-૩ માં રવિ રાઠોડની નિમણુંક કરાઇ હતી.
આ નિમણુંક શહેરના કોંગ્રેસ આગેવાનો તથા પ્રદેશ આગેવાનો તથા કોર્પોરેટરો, એન.એસ.યુ.આઇ. યુથ કોંગ્રેસ, મહિલા કોંગ્રેસના કાર્યકરે આવકારેલ. આ નિમણુંક સમયે શહેર ફરીયાદ સેલ ચેરમેન આશિષસિંહ વાઢેર ધમભા પરમાર, સંદિપ રાખસીયા, રાજુ માંડલીયા, મહેન્દ્રભાઇ શ્રીમાળી ઘનશ્યામ મકવાણા, જીજ્ઞેશભાઇ સભાડ, જીજ્ઞેશ વાગડીયા, ઉપસ્થિત રહ્યા હતા.
(2:55 pm IST)