-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
ત્રંબામાં પી.જી.વી.સી.એલ.ના એન્જીનીયરને મારકુટના ગુનામાં આરોપીના આગોતરા મંજુર
રાજકોટ,તા.૧૬ : રાજકોટના ભાવનગર હાઇવે ઉપર ત્રંબા પીજીવીસીએલ કચેરીમાં જુનીયર એન્જીનીયરને ફડાકો મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરીયાદ આજીડેમ પો.સ્ટેમા ઇ.પી.કો. કલમ ૩૨૩, ૫૦૬ (૨) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જે સબબ આરોપી ની ધરપકડ થવાની દેશહત હોય આરોપી દ્વારા રાજકોટ સેન્સસ કોર્ટમા આગોતરા જામીન મેળવવા અરજી કરતા સેન્સસ અદાલતે આગોતરા જામીન મંજુર કરી હતી.
આ કામે આરોપી સોવન મહાદેવભાઇ સામંતાને હાલના કામમા તેમની ધરપકડ થાય તેવી દેશહત હોવાથી પોતાના એડવોકેટ શ્રી મારફત આગોતરા જામીન પર મુકત થવા રાજકોટની સેન્સસ કોર્ટમાં અરજી કરેલ. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રી કરેલ દલીલ તેમજ આગોતરા જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને આગોતરા જામીન પર મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટ શ્રી રણજીત એમ. પાટીગર, તેમજ બલરામ એસ. પંડીત રોકાયેલ હતા.