-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 16th March 2020
આશાપુરાનગરમાં પુત્રની બીમારીની ચિંતામાં વૃદ્ધા નંદકુવરબાનો આપઘાત
એકના એક પુત્રની કેન્સરની બીમારીની સારવારની ચિંતામાં વૃદ્ધાએ એસીડ પી લીધુ
રાજકોટ, તા. ૧૬ :. કોઠારિયા રોડ પર આશાપુરાનગરમાં રહેતા ગરાસિયા વૃદ્ધાએ પુત્રની બિમારીની ચિંતામાં એસીડ પી આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર આશાપુરાનગર શેરી નં. ૧૬માં રહેતા નંદકુવરબા ભુરૂભા જાડેજા (ઉ.વ. ૯૦) એ પોતાના ઘરે એસીડ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા ત્યાં તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા ભકિતનગર પોલીસ મથકના પીએસઆઈ એ.વી. પીપરોતર સહિતે સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વૃદ્ધાના બે પુત્રના અવસાન બાદ તેઓ એકના એક પુત્ર સાથે રહેતા હતા અને તેને પણ કેન્સરની બીમારી હોય તેની ચિંતામાં વૃદ્ધાએ આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યુ છે.(૨-૧૭)
(3:45 pm IST)