-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૭-૩-ર૦૨૦,મંગળવાર
ફાગણ વદ-૯
સૂર્ય ઉત્તરા ભાદ્રપદ
નક્ષત્રમાં ૧ર-ર૩ સુધી વ્યતિપાત, દિવસ અશુભ,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-ધન
મંગળ-ધન
બુધ-કુંભ
ગુરૂ-ધન
શુક્ર-મેષ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૬
સૂર્યાસ્ત-૬-પપ
જૈન નવકારશી-૭-૪૪
ચંદ્રરાશિ- ધન (ભ,ફ.ધ.ઢ)
નક્ષત્ર-મૂળ
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-પપ થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૬ સુધી, ૧પ-પ૬ થી શુભ-૧૭-ર૬ સુધી, ર૦-ર૬ થી લાભ-ર૧-પ૬ સુધી, ર૩-રપ થી શુભ-અમૃત-ચલ-૩-પપ સુધી
શુભ હોરા
૮-પપ થી ૧૧-પ૬ સુધી, ૧ર-પ૬ થી ૧૩-પ૬ સુધી, ૧પ-પ૬ થી ૧૮-પ૬ સુધી,૧૯-પ૬ થી ર૦-પ૬ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં સાતમુ સ્થાન ખૂબ જ મહત્વનું છે. સાતમા સ્થાનમાં રહેલા ગ્રહો ઉપરથી જીવન સાથી કેવું મલશે તેનો અંદાજ આવી શકે છે. અહીં એક વાત ફરીથી જણાવી દઉ કે કયારેક ગ્રહોનું સૌ ટકા પરિણામ મલે છે તો કયારેક ગણતરી પૂર્વકનું પરિણામ નથી પણ મલતુ તો આ બાબતનું કારણ શું હોઇ શકે છે જે શનિ પ્રધાન કુંડલી હોય એટલે કે ખાસ કરીને સાતમા સ્થાનને શનિની અસર હોય તો સગાઇ લગ્નયોગ થાય છે તો કયારેક વિપરીત પરિણામ જોવા મલે છે. લગ્ન વહેલા થઇ જાય છે. સ્થાન સ્થાન ઉપરથી વિવાહ-ભોગ વિલાસ રૂપ કે રંગ પ્રેમ લગ્ન કે એરેજ લગ્નનો યોગ છે કે કેમ ? તે બાબત જાણી શકાય છે. આની સાથે ભાગીદારી ધંધો કે પછી ભાગીદારો ન કરવી આ બધી વસ્તુ જાણવામાં મદદ મલે છે.