Gujarati News

Gujarati News

સોમવારનું પંચાગ
તા. ૬-૫-ર૦ર૪ સોમવાર
ચૈત્ર વદ-૧૩
પંચક - ૧૭-૪૩ સુધી
શુક્રનો અસ્ત
ભદ્રા ૧૪-૪૧ થી રપ-૧૦
સૂર્યોદય ૬-૧૩ સૂર્યાસ્ત ૭-૧૩
જૈન નવકારશી- ૭-૦૧
ચંદ્ર રાશિ - મીન (દ.ચ.ઝ.થ.)
૧૭-૪૩ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
રાહુ કાળ ૭-૫૦ થી ૯-૨૮
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧૨-૧૮ થી ૧૩-૧૦ સુધી ૬-૧૩ થી અમૃત- ૭-૫૦ સુધી
૯-૨૮ શુભ ૧૧-૦૬ સુધી ૧૪-૨૧ થી ચલ-લાભ-અમૃત-ચલ ૨૦-૩૭
શુભ હોરા
૬-૧૩ થી ૭-૧૮ સુધી ૮-૨૩ થી
૯-૨૮ સુધી ૧૧-૩૮ સુધી ૧૪-૫૪ સુધી ૧૫-૫૯ થી ૧૭-૦૪ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વખત ધંધામાં સફળતા નથી મળતી અથવા અમુક વર્ષો સુધી ધંધો સારો ચાલતો હોય પણ પછી ધંધામાં નુકશાની થાય અથવા ગ્રાહકો ન આવે ધંધો ન ચાલે તો શું કરવું શું સમજવું આવા સમયે વ્યકિત અંધ શ્રધ્ધામાં ડૂબી જાય છે કોઇને પોતાના ગ્રહો બતાવવા જતા એવું કહેશે કે તમારો ધંધો કોઇએ બાંધેલો છે. તો આવુ કદાપી હોતુ નથી સફળતા માટે પોતાના ગ્રાહકોને છેતરવા નહી અને પોતાના ધંધાની સારી ઇમેજ બનાવવી અને જાળવી રાખવી સારા વિચારો કરવા. ઇશ્વરનું સ્મરણ કરવું.