-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Saturday, 19th September 2020
" ચલે ચલો " : જો બિડનના પ્રચાર માટે સુવિખ્યાત બોલીવુડ ફિલ્મ ' લગાન ' ના ગીતનો વિડિઓ વાઇરલ : અમેરિકાના પ્રેસિડન્ટ પદના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનને વિજયી બનાવવા ઇન્ડિયન અમેરિકન સમર્થકો દ્વારા વિડીઓના માધ્યમથી અપીલ

ન્યુજર્સી : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ડેમોક્રેટ ઉમેદવાર જો બિડનના ઇન્ડિયન અમેરિકન સમર્થકોએ એક વિડિઓ વાઇરલ કર્યો છે.જેમાં આમીરખાન અભિનીત લોકપ્રિય બૉલીવુડ ફિલ્મ ' લગાન ' નું ગીત ' ચલે ચલો ' મુકાયું છે.
આ વિડીઓમાં ઇન્ડિયન અમેરિકન લોકો અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે જો બિડન તથા વાઇસ પ્રેસિડન્ટ તરીકે ભારતીય મૂળના મહિલા સેનેટર સુશ્રી કમલા હેરિસને વિજયી બનાવવાની અપીલ કરે છે.
(8:16 pm IST)