-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Saturday, 19th September 2020
કોરોના વાઇરસ સામેનો જંગ જીતવામાં ન્યુઝીલેન્ડનું ફરીથી પ્રયાણ : છેલ્લા 4 દિવસમાં એકપણ કેસ નહીં

વેલિંગટન : ન્યુઝીલેન્ડ કોરોના વાઇરસ સામેનો જંગ જીતવા ફરીથી પ્રયાણ કરી રહ્યું હોવાનું જાણવા મળે છે.જે મુજબ છેલ્લા 4 દિવસમાં કોરોના સંક્રમિત એકપણ કેસ જોવા મળ્યો નથી.
છેલ્લા 5 સપ્તાહ દરમિયાન નોંધાયેલા કેસ પૈકી મોટા ભાગના વિદેશોમાંથી આવેલા નાગરિકોને કારણે નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે ઓકલેન્ડમાં અસ્થાયી સ્વરૂપે લોકડાઉન અમલી બનાવાયું હતું.દેશમાં કુલ 1800 કોરોના કેસ નોંધાયા હતા.જે પૈકી 25 નું મૃત્યુ થયું હતું.આ માટે દેશના પ્રાઈમ મિનિસ્ટર જેસીંડા અર્ડનના નેતૃત્વને બિરદાવાઇ રહ્યું છે.જેઓએ શરૂઆતથી જ દેશની સરહદો સીલ કરી દીધી હતી.તથા લોકડાઉન દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી હતી.
(7:15 pm IST)