-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Friday, 18th September 2020
ભારતીય મૂળના પ્રો. વિભાવરી જાનીનું અમેરીકામાં સન્માન

રાજકોટ તા. ૧૮ : મૂળ રાજકોટના વતની અને હાલ કેન્સાસ સ્ટેટ યુનિવર્સિટી, યુ.એસ.એ.માં ઇન્ટિરીયર આર્કિટેકચર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ ડીઝાઇન વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે કાર્ય કરતા વિભાવરી જાનીને 'પ્રોફેસર ઓફ ધ વીક' સન્માન કરવામાં આવેલ. આ સન્માન બાસ્કેટ સ્પર્ધા દરમિયાન કરવામાં આવેલ. ઉલ્લેખનીય છે કે તેઓ રાજકોટના જાણીતા શિક્ષણવિદ્દ શ્રીમતી ઉષાબેન જાની અને ગુલાબભાઇ જાનીના સુપુત્રી થાય છે.
(2:30 pm IST)