Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

યુ.કે.માં ભારતીય મૂળના 80 વર્ષીય મનોહર ક્રિષ્ના પ્રભુનો કોરોના વાયરસે ભોગ લીધો

લંડન : યુ.કે.માં ભારતીય મૂળના  નાગરિક 80 વર્ષીય શ્રી મનોહર ક્રિષ્ના પ્રભુ કોરોના વાઇરસના ભોગ બન્યા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેઓ ભક્તિ વેદાંતાના અનુયાયી હતા તથા અવારનવાર ભારત આવતા હતા.તેમને વોટફોર્ડ જનરલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં સોમવારે તેમનું મૃત્યુ થયું હતું

(7:58 pm IST)