Gujarati News

Gujarati News

News of Wednesday, 11th March 2020

કોરોના વાઇરસના કહેરને કારણે અમેરિકાના મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે હોળી તહેવાર ઉજવણી રદ કરાઈ : આગામી તહેવારો અંગે હવે પછી જાણ કરાશે : તકલીફ બદલ ક્ષમા

મેરીલેન્ડ : વિશ્વ વ્યાપ્ત કોરોના વાઇરસના વધી રહેલા વ્યાપને ધ્યાને લઈને યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડના ઉપક્રમે 9 માર્ચના રોજ જે  હોળી તહેવારની ઉજવણી રાખવામાં આવી હતી તે રદ કરવાની ફરજ પડી છે.જે બદલ સંચાલકોએ ક્ષમા યાચના કરી છે.આગામી તહેવારો તથા ઉજવણી અંગે હવે પછી જાણ કરાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:19 am IST)