-
‘‘પ્રેમ ના ફુલો''૧૧૫ access_time 10:00 am IST
-
રાજપીપળા જીલ્લા જેલમાં પોઇચા શ્રી સ્વામીનારાયણ મંદીરનાં સંતો દ્વારા વ્યશન મુક્તિ કાર્યક્રમ કરાયો access_time 12:08 am IST
-
કોલીવાડા બોગજ ગામમાં પોલીસે એક શખ્સ ને જુગાર ના મુદ્દામાલ સાથે દબોચી લીધો access_time 12:07 am IST
-
મનસુખભાઈ વસાવાની ઉપસ્થિતિમાં જાનકી આશ્રમ, ડેડીયાપાડા ખાતે મહિલા સંમેલન યોજાયું access_time 12:03 am IST
-
જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોને મોટી સફળતા પૂંછ હુમલામાં સંડોવાયેલા 6 લોકોને દબોચી લેવાયા access_time 11:59 pm IST
-
રાજકોટમાં લોકસભા 2024 ચૂંટણી અનુલક્ષી અંદાજે 3250 અધિકારીઓ જવાનો નો 'અભેદ" બંદોબસ્ત access_time 11:57 pm IST
News of Monday, 21st September 2020
એક સાથે ૪ ડિવાઇસ પર એકજ એકાઉન્ટ ઉપયોગ કરવાની સુવિધા આપશે વોટસએપઃ રિપોર્ટ

રિપોર્ટસના અનુસાર વોટસએપનું મલ્ટિપલ-ડિવાઇસ ફીચર પોતાના અંતિમ ચરણમાં છે અને બીટા વર્ઝનથી યૂઝર્સ માટે જલ્દી ઉપલબ્ધ થઇ શકે છે. આ ફીચર દ્વારા યૂઝર્સને એક સાથે ૪ ડિવાઇસ પર એક જ એકાઉન્ટ ઉપયોગ કરવાની સુવિધા મળશે જયારે વોટસએપ વેબની જેમ આમા પ્રાઇમરી એકાઉન્ટને ઇન્ટરનેટથી કનેકટ રહેવાની જરૃર નહીં રહે. આ ફીચર હાલમાં એંડ્રોયડ એપ પર ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.
(10:04 pm IST)